ખોટી જોડી પસંદ કરો.

  • A
    એમિનો એસિડ - પેપ્ટાઈડ બંધ.
  • B
    મોનોસેકેરાઈડ - ગ્લાયકોસિડિક બંધ.
  • C
    $A$ અને $T$ - ત્રણ હાઈડ્રોજન બંધ.
  • D
    લિપિડ - એસ્ટર બંધ.

Explore More

Similar Questions

કયું વિટામિન ગરમ કરવાથી નાશ પામે છે?

$P$: સરોવર કે દરિયાનું પાણી સંપૂર્ણપણે બરફમાં ફેરવાઈ જતું નથી.
$Q$: પાણીની ગુપ્ત ઉષ્મા ખૂબ ઊંચી છે.

સાચો વિકલ્પ પસંદ કરો ($T$-સાચું,$F$-ખોટું).
$(I)$ તેલનું ગલનબિંદુ નીચું હોય છે.
$(II)$ બધા એમિનો એસિડ એસિડિક હોય છે.
$(III)$ લિપિડ પાણીમાં દ્રાવ્ય છે.
$(IV)$ ઉત્સેચક ચોક્કસ તાપમાને તેની મહત્તમ સક્રિયતા દર્શાવે છે.
$I - II - III - IV$

નીચેનામાંથી કયું કિટોનકાય (ketone body) નથી?

કયું ફૉસ્ફેટયુક્ત સંયોજન શક્તિવિનિમય (energy exchange) પ્રક્રિયાઓમાં ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo