ખોટું વિધાન કર્યું છે?

  • A

    $UV - B$ કરતા ઓછી તીવ્રતા વાળું $UV$ વિકીરણ ઓઝોન દ્વારા સંપૂર્ણ શોષાય છે.

  • B

    $UV- B$ $DNA$ ને નુકશાન કરે છે. તેથી વિકૃતી થઈ શકે છે.

  • C

    ટ્રોપોસ્ફીયરમાં બનતો $bad$ ઓઝોન વનસ્પતિઓ અનેપ્રાણીઓ માટે નુકશાનકારક છે.

  • D

    ટ્રોપોસ્ફીયરમાં બનતો $good$ ઓઝોન સુર્યમાંથી આવતા $UV$ કિરણો સામે એક રક્ષણાત્મક આવરણ છે.

Explore More

Similar Questions

આયનીય સંયોજનોના ગુણધર્મો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ મહત્તમ છે?

$L$ લંબાઈની દોરી સાથે બાંધેલા પથ્થરને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે,જેમાં દોરીનો બીજો છેડો કેન્દ્ર પર છે. કોઈ ચોક્કસ સમયે,પથ્થર તેના સૌથી નીચલા સ્થાને છે અને તેની ઝડપ $u$ છે. જ્યારે દોરી સમક્ષિતિજ હોય તેવા સ્થાને પથ્થર પહોંચે ત્યારે તેના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

$SiO_2$ ની પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ સાથે થતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે?

નીચેના વિધાનોનું અવલોકન કરો :
$I$. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ક્લોરોફોર્મની બનાવટમાં થાય છે.
$II$. બ્લીચિંગ પાવડર $CoCl_2$ ની હાજરીમાં વિઘટન પામીને $O_2$ મુક્ત કરે છે.
$III$. ફ્લોરિનની બનાવટમાં જલીય $KHF_2$ નો ઉપયોગ થાય છે.
સાચું સંયોજન કયું છે :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo