સલ્ફર માટે ખોટું વિધાન પસંદ કરો.

  • A
    તે સમભાજન ત્રાક (mitotic spindle) ના નિર્માણ દરમિયાન જરૂરી છે.
  • B
    તે ફેરેડોક્સિન અને સાયટોક્રોમ જેવા ઇલેક્ટ્રોન સ્થાનાંતરણમાં સામેલ પ્રોટીનનો એક મહત્વપૂર્ણ ઘટક છે.
  • C
    તે કાર્બોહાઇડ્રેટના સ્થળાંતર માટે જરૂરી છે.
  • D
    તે ઘણા સહઉત્સેચકો,વિટામિન્સ (થાયમીન,બાયોટિન,કોએન્ઝાઇમ $A$) અને ફેરેડોક્સિનનો મુખ્ય ઘટક છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ વનસ્પતિના વિકાસ માટે આવશ્યક સૂક્ષ્મપોષકતત્વ (micronutrient) નથી?

વનસ્પતિમાં નીચેનામાંથી કયું ખનીજ પુનઃવહન (remobilized) પામતું નથી?

નીચેનામાંથી કયું એક સૂક્ષ્મપોષકતત્વ (micronutrient) નથી?

ફોસ્ફરસ એ શેનો ઘટક છે?

વનસ્પતિઓ દ્વારા કાર્બનિક ખોરાકના સંશ્લેષણમાં સૂક્ષ્મ તત્વો (microelements) ની ભૂમિકા . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo