ખોટું વિધાન પસંદ કરો.

  • A
    એપોએન્ઝાઇમ એ ઉત્સેચકનો પ્રોટીનયુક્ત ભાગ છે.
  • B
    $DNA$ માં $A$ અને $T$ વચ્ચે બે હાઇડ્રોજન બંધ હોય છે.
  • C
    $DNA$ માં $G$ અને $C$ વચ્ચે ચાર હાઇડ્રોજન બંધ હોય છે.
  • D
    $DNA$ માં પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પ્રતિ-સમાંતર હોય છે.

Explore More

Similar Questions

$DNA$ નો અણુ ઉચ્ચ સજીવો માટે કેવી રીતે ઉપયોગી છે?

$DNA$ ની સૌ પ્રથમ શોધ ક્યારે થઈ હતી?

$DNA$ ની દ્રીકુંતલીય રચના માટે નીચેનામાંથી શું સાચું નથી?

જ્યારે એડેનીન નાઇટ્રોજન બેઇઝ રિબોઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાય છે,ત્યારે કયો અણુ દૂર થાય છે?

હિસ્ટોન ઓક્ટામર સાથે $DNA$ ના કેટલા બેઝ જોડી (base pairs) વીંટળાયેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo