આકૃતિમાં દર્શાવ્યા મુજબ માદા પ્રજનન તંત્રના અંતઃસ્ત્રાવી નિયંત્રણ માટે લેબલિંગનું સાચું સંયોજન પસંદ કરો.

  • A
    $(a)-GnRH, (b)-TSH, (c)-LTH, (d)-\text{ગર્ભાશય}$
  • B
    $(a)-GnRH, (b)-LH/FSH, (c)-\text{ઇસ્ટ્રોજન}\ \text{અથવા}\ \text{પ્રોજેસ્ટેરોન}, (d)-\text{ગર્ભાશય}$
  • C
    $(a)-GnRH, (b)-STH, (c)-LH, (d)-\text{ગર્ભાશય}$
  • D
    $(a)-GnRH, (b)-ACTH, (c)-LH, (d)-\text{ગર્ભાશય}$

Explore More

Similar Questions

ગર્ભાશયનું (એન્ડોમેટ્રિયમ) અસ્તર કયા પ્રકારના અધિચ્છદ પેશીનું બનેલું છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. અંડવાહિની નિવાપ (Infundibulum)$I$. અંડવાહિનીનો સાંકડો ભાગ
$Q$. તુંબિકા (Ampulla)$II$. અંડવાહિનીનો પહોળો ભાગ
$R$. ઈસ્થમસ (Isthmus)$III$. અંડવાહિનીનો ગળણી આકારનો ભાગ

અંડાશયનું સ્થાન અને બાહ્ય રચનાનું વર્ણન કરો.

એન્ડોમેટ્રિયમ એ કોનું અસ્તર છે?

સ્ત્રીઓમાં નીચેનામાંથી કયું દ્વિતીય જાતીય લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo