નીચેનામાંથી સાચી જોડી પસંદ કરો:

  • A
    Annelida અને Porifera - સમુદાય (Phyla)
  • B
    Aves અને Chordata - વર્ગ (Classes)
  • C
    Mollusca અને Hydrozoa - વર્ગ (Classes)
  • D
    Oligochaeta અને Arthropoda - સમુદાય (Phyla)

Explore More

Similar Questions

નીચેનાના ઉદાહરણો આપો:
$(a)$ ગોળકૃમિ
$(b)$ ઝેરી ડંખ ધરાવતી માછલી
$(c)$ ઉપાંગવિહીન સરીસૃપ/ઉભયજીવી
$(d)$ અંડપ્રસવી સસ્તન

નીચેનામાંથી કયા સજીવો દ્વિખંડી હૃદય ધરાવે છે?

Phylum $Mollusca$ ને Phylum $Arthropoda$ થી નીચેનામાંથી કયા લક્ષણ દ્વારા અલગ પાડી શકાય છે?

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

$A$: માછલીના ભીંગડા મૂળમાં સરીસૃપના ભીંગડા જેવા જ હોય છે.
$R$: બંને પ્રકારના ભીંગડા પર જોવા મળતી વૃદ્ધિની રેખાઓ દ્વારા પ્રાણીની ઉંમર જાણી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo