સાચી જોડી પસંદ કરો -

  • A
    ગર્ભસ્થાપન (Implantation) - તે ગર્ભાવસ્થા તરફ દોરી જાય છે
  • B
    જરાયુજ અંકુરો (Chorionic villi) - ટ્રોફોબ્લાસ્ટ પર આંગળી જેવા પ્રવર્ધો
  • C
    પ્રસૂતિ (Parturition) - બાળકના જન્મની પ્રક્રિયા
  • D
    બધા જ સાચા છે

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં ઈંડા માઈક્રોલેસીથલ (microlecithal) અને આઈસોલેસીથલ (isolecithal) હોય છે કારણ કે તેઓ

આપેલ આકૃતિ શું દર્શાવે છે?

કૉલમ જોડો.
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ મોન્સ પ્યુબિસ $(1)$ ગર્ભ વિકાસ
$(b)$ એન્ટ્રમ $(2)$ શુક્રકોષ
$(c)$ ટ્રોફોબ્લાસ્ટ સ્તર $(3)$ માદાના બાહ્ય જનનાંગો
$(d)$ કણાભસૂત્ર $(4)$ ગ્રાફિયન પુટિકા

નીચેનાના કાર્યો જણાવો:
$(a)$ કોર્પસ લ્યુટિયમ
$(b)$ એન્ડોમેટ્રિયમ
$(c)$ એક્રોસોમ
$(d)$ શુક્રકોષની પૂંછડી
$(e)$ ફીમ્બ્રિએ (ફિમ્બ્રી)

$A$: $LH$ શુક્રજનન માટે જરૂરી અમુક પરિબળોના મુક્ત થવા માટે સર્ટિલી કોષો પર કાર્ય કરે છે.
$R$: સ્પર્મિએશન (શુક્રકાયાંતરણ બાદ શુક્રકોષોનું મુક્ત થવું) સીધી રીતે $LH$ ની અસર હેઠળ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo