સાચું વાક્ય પસંદ કરો.

  • A
    રાઈમાં મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ જોવા મળે છે.
  • B
    આંબો એ શુષ્ક ફળ છે.
  • C
    મકાઈ એ દ્વિદળી બીજ છે.
  • D
    જાસૂદમાં વળેલું (Twisted) પુષ્પદલવિન્યાસ જોવા મળે છે.

Explore More

Similar Questions

સાચી જોડી જોડો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ કોરસ્પર્શી (Imbricate) $(P)$ ગુલમોહર
$(2)$ ધારાસ્પર્શી (Valvate) $(Q)$ કપાસ
$(3)$ વળેલું (Twisted) $(R)$ આકડો (Calotropis)
$(4)$ પતંગિયાકાર (Vexillary) $(S)$ વટાણા

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:-
કૉલમ-$I$ કૉલમ-$II$
$(i)$ તંતુમય મૂળ $(a)$ લીંબુ (Citrus)
$(ii)$ પ્રકાંડ સૂત્ર $(b)$ કઠોળ (Legumes)
$(iii)$ પ્રકાંડ કંટક $(c)$ ઘઉં
$(iv)$ પર્ણતલ (Pulvinus) $(d)$ દ્રાક્ષ

ખોટી જોડ પસંદ કરો.

બેન્થમ અને હૂકરના પોલીપેટલીના વર્ગીકરણના આધારે નીચેનામાંથી અયોગ્ય જોડકું ઓળખો:

Difficult
View Solution

નીચેના કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ ઇન્ફીરી (Inferae) $(i)$ જાસુદ
$(B)$ હીટરોમેરી (Heteromerae) $(ii)$ લીંબુ
$(C)$ બાયકાર્પેલાટી (Bicarpellatae) $(iii)$ સૂર્યમુખી
$(D)$ થેલેમિફ્લોરી (Thalamiflorae) $(iv)$ મહુડો
$(E)$ કેલિસિફ્લોરી (Calyciflorae) $(v)$ બારમાસી
$(vi)$ ગુલાબ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo