$\text{STP}$ (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) માટે સાચો ક્રમ પસંદ કરો.

  • A
    પ્રાથમિક સ્લજ $\rightarrow$ એફ્લુઅન્ટ $\rightarrow$ ફ્લોક્સ $\rightarrow$ અજારક સ્લજ
  • B
    પ્રાથમિક સ્લજ $\rightarrow$ ફ્લોક્સ $\rightarrow$ એફ્લુઅન્ટ $\rightarrow$ અજારક સ્લજ
  • C
    પ્રાથમિક સ્લજ $\rightarrow$ અજારક સ્લજ $\rightarrow$ ફ્લોક્સ $\rightarrow$ એફ્લુઅન્ટ
  • D
    પ્રાથમિક સ્લજ $\rightarrow$ અજારક સ્લજ $\rightarrow$ એફ્લુઅન્ટ $\rightarrow$ ફ્લોક્સ

Explore More

Similar Questions

ફ્લોક્સ (Flocs) શેના બનેલા હોય છે?

$STPs$ નું પૂરું નામ શું છે?

સિવેઝ (ગંદા પાણી) ના ઉપચારમાં,$BOD$ ને જરૂરી સ્તર સુધી ઘટાડ્યા પછી,ઇફ્લુઅન્ટને નીચેનામાંથી શેમાં પસાર કરવામાં આવે છે?

સુએજ (ગંદા પાણી) માં રહેલી ફુગની કવકજાળ સાથે જારકજીવી બેક્ટેરિયા જોડાઈને શું બનાવે છે?

$BOD$ કોની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo