આપેલ કેપેસિટર ગોઠવણી માટે સાચું વિધાન પસંદ કરો. (બધા $6$ કેપેસિટર સમાન કેપેસીટન્સ ધરાવે છે)

  • A
    જો બેટરીને $AB$ ની આજુબાજુ જોડવામાં આવે,તો બધા $6$ કેપેસિટર ચાર્જ થાય છે.
  • B
    જો બેટરીને $AC$ ની આજુબાજુ જોડવામાં આવે,તો બધા $6$ કેપેસિટર ચાર્જ થાય છે.
  • C
    જો બેટરીને $AD$ ની આજુબાજુ જોડવામાં આવે,તો બધા $6$ કેપેસિટર ચાર્જ થાય છે.
  • D
    એક જ સ્ત્રોતનો ઉપયોગ કરીને બધા $6$ કેપેસિટરને ચાર્જ કરવા શક્ય નથી.

Explore More

Similar Questions

આપેલ સર્કિટમાં,જ્યારે $C$ ને $1 \ \mu F$ થી $3 \ \mu F$ સુધી બદલવામાં આવે છે ત્યારે $2 \ \mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર $Q_2$ બદલાય છે. '$C$' ના વિધેય તરીકે $Q_2$ ને યોગ્ય રીતે નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવી શકાય?

$4$ સમાન કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણ પર લાગુ પાડવામાં આવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત એવો છે કે તેમાં સંગ્રહિત ઉર્જા સમાન રહે છે. શ્રેણી અને સમાંતર જોડાણમાં વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર કેટલો હશે?

$X$ અને $Y$ કઈ ભૌતિક રાશિઓ દર્શાવે છે? ($Y$ એ પ્રથમ ઉલ્લેખિત રાશિ દર્શાવે છે)

$2.5\, V$ જેટલું સ્થિતિમાન ધરાવતું પારોનું એક ગોળાકાર ટીપું $125$ નાના ટીપાંઓને ભેગા કરવાથી મળે છે. તો દરેક નાના ટીપાંનું સ્થિતિમાન કેટલું હશે?........$V$

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર અને દરેક વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo