નિષ્ક્રિય યુગ્મ અસર (inert pair effect) ના સંદર્ભમાં નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

  • A
    $Sn^{+4}$ રિડક્શનકર્તા છે પરંતુ $Pb^{+4}$ ઓક્સિડેશનકર્તા છે.
  • B
    $Sn^{+4}$ ઓક્સિડેશનકર્તા છે પરંતુ $Pb^{+2}$ રિડક્શનકર્તા છે.
  • C
    $Sn^{+2}$ રિડક્શનકર્તા છે પરંતુ $Pb^{+4}$ ઓક્સિડેશનકર્તા છે.
  • D
    $Sn^{+2}$ ઓક્સિડેશનકર્તા છે પરંતુ $Pb^{+4}$ રિડક્શનકર્તા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અધાતુ સલ્ફર કરતા અડધી પરમાણ્વીયતા (atomicity) ધરાવે છે?

નીચેનામાંથી કયા સિલિકેટ્સમાં,પ્રતિ ટેટ્રાહેડ્રોન માત્ર બે ખૂણાઓ વહેંચાયેલા હોય છે?
$I$. પાયરો સિલિકેટ
$II$. સાયક્લિક સિલિકેટ
$III$. ડબલ ચેઈન સિલિકેટ
$IV$. સિંગલ ચેઈન સિલિકેટ
$V$. $3D$ સિલિકેટ
$VI$. શીટ સિલિકેટ

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજનની નીપજને આધારે રેખાંકિત પરમાણુ માટે યોગ્ય શ્રેણી નક્કી કરો:
$\underline{C}O_2 + H_2O \longrightarrow H_2CO_3$

નીચેનામાંથી કયો તટસ્થ ઓક્સાઇડ છે?

નીચેનામાંથી કયો ગુણધર્મ સિલિકોન્સનો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo