નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

  • A
    આલ્કલી ધાતુના બ્રોમાઈડ માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પી સમૂહમાં નીચે તરફ જતાં ઓછી ઋણ બને છે.
  • B
    $CsI$ ની પાણીમાં ઓછી દ્રાવ્યતા તેની ઊંચી લેટીસ એન્થાલ્પીને કારણે છે.
  • C
    આલ્કલી ધાતુના હેલાઈડ્સમાં,$LiF$ પાણીમાં સૌથી ઓછું દ્રાવ્ય છે.
  • D
    આલ્કલી ધાતુના ફ્લોરાઈડ્સમાં $LiF$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી સૌથી ઓછી ઋણ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનો પ્રકૃતિમાં પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

$N_2$ માં ગરમ કરવાથી કેલ્શિયમ એક આયનીય સંયોજન $A$ આપે છે, જે પાણી સાથે પ્રક્રિયા કરીને $Ca(OH)_2$ અને વાયુ $B$ આપે છે. $A$ અને $B$ ને ઓળખો.

કૉલમ $-I$ ને કૉલમ $-II$ સાથે જોડો :
કૉલમ $-I$ કૉલમ $-II$
$(a).$ સ્પોડ્યુમિન $(p).$ $K$
$(b).$ બોરેક્સ $(q).$ $Na$
$(c).$ સિલ્વાઇન $(r).$ $Li$
$(d).$ ચિલી સોલ્ટપીટર $(s).$ $Ca$

જ્યારે $NaOH$ ક્લોર-આલ્કલી પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે,ત્યારે મુક્ત થતા વાયુઓ કયા છે?

સોડિયમ કાર્બોનેટના ગુણધર્મો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo