પ્રકાશસંશ્લેષણ દરમિયાન કઈ ઘટના બનતી નથી તે પસંદ કરો.

  • A
    ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ
  • B
    કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન
  • C
    પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર
  • D
    કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન

Explore More

Similar Questions

સજીવોમાં ઉર્જાનું ચલણ (energy currency) કયું છે? તે ક્યારે અને ક્યાં ઉત્પન્ન થાય છે?

હૃદય વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

ચરબીના તૈલોદ્દીકરણ (emulsification) નું મહત્વ શું છે?

શ્વાસ લેતી વખતે હવાના માર્ગનો સાચો ક્રમ કયો છે?

ચોખાના પાણીમાં આયોડિનના દ્રાવણના થોડા ટીપાં ઉમેરવામાં આવ્યા. દ્રાવણનો રંગ ભૂરો-કાળો થઈ ગયો. આ સૂચવે છે કે ચોખાના પાણીમાં શું રહેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo