માનવ હૃદય વિશે ખોટું વિધાન પસંદ કરો $:-$

  • A
    સમગ્ર હૃદય હૃદયના સ્નાયુઓ (cardiac muscles) નું બનેલું છે.
  • B
    જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણે આવેલ નોડલ પેશી પેસમેકર છે.
  • C
    જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે આવેલ નોડલ પેશી $70-75 \text{ min}^{-1}$ ના દરે ક્રિયાત્મક પોટેન્શિયલ ઉત્પન્ન કરી શકે છે.
  • D
    નોડલ પેશી સ્વયં-ઉત્તેજિત (auto-excitable) છે.

Explore More

Similar Questions

આપણે આપણા હૃદયને માયોજેનિક (સ્નાયુજન્ય) કેમ કહીએ છીએ?

$SA-$નોડ ક્યાં આવેલો હોય છે?

યોગ્ય વિકલ્પ પસંદ કરો: $AV$ ગાંઠ / $SA$ ગાંઠને પેસમેકર કહેવામાં આવે છે.

કાર્ડિયાક આઉટપુટ એટલે શું?

તંદુરસ્ત મનુષ્યનું હૃદય દર મિનિટે ...... વાર ધબકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo