$IUDs$ (આંતરગર્ભાશયી ઉપકરણો) વિશે નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો:

  • A
    $IUDs$ સામાન્ય રીતે વપરાશકર્તા દ્વારા જાતે દાખલ કરવામાં આવે છે.
  • B
    $IUDs$ ગર્ભાશયમાં કોષભક્ષણ (phagocytosis) પ્રતિક્રિયામાં વધારો કરે છે.
  • C
    $IUDs$ જનનકોષોના નિર્માણ (gametogenesis) ને દબાવે છે.
  • D
    $IUDs$ એકવાર દાખલ કર્યા પછી તેને બદલવાની જરૂર પડતી નથી.

Explore More

Similar Questions

પ્રોજેસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન-ઈસ્ટ્રોજનનું મિશ્રણ અને $IUDs$ નો ઉપયોગ કટોકટીના ગર્ભનિરોધક તરીકે કેટલા સમયમાં અસરકારક છે?

ડાયાફ્રામ,સર્વાઇકલ કેપ્સ અને વોલ્ટ્સની સાથે શુક્રાણુનાશક ક્રીમ,જેલી અને ફીણનો ઉપયોગ કરવાથી શું થાય છે?

ગર્ભનિરોધક ગોળીઓમાં શું હોય છે?

ગર્ભનિરોધક ગોળીઓમાં પ્રોજેસ્ટેરોન:

Multiload $375$ એ . . . . . . પ્રકારનું $IUDs$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo