ખોટું વિધાન પસંદ કરો:

  • A
    $Neurospora$ નો ઉપયોગ જૈવરસાયણિક અને જનીનવિદ્યાના અભ્યાસમાં થાય છે.
  • B
    મોરેલ્સ અને ટ્રફલ્સ ઝેરી મશરૂમ્સ છે.
  • C
    યીસ્ટ એકકોષી છે અને આથવણની પ્રક્રિયામાં ઉપયોગી છે.
  • D
    $Penicillium$ બહુકોષી છે અને એન્ટિબાયોટિક્સ ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા પદાર્થ પર $t_1$ સમયમાં સ્થિર સ્થિતિમાંથી $v$ વેગ પ્રાપ્ત કરવા માટે પ્રવેગિત કરવામાં આવે છે,તો $t$ સમયમાં થયેલું કાર્ય $t$ ના વિધેય તરીકે શું મળે?

વિધેય $f(x) = x \log x$ ની ન્યૂનતમ કિંમત શોધો.

એક ઇન્ડક્ટર કોઈલ જ્યારે $4.0 \, V$ ના $emf$ ધરાવતી આદર્શ બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તે $2.0 \, A$ નો સ્થાયી પ્રવાહ વહેવડાવે છે. જો તેનું ઇન્ડક્ટન્સ $1.0 \, H$ હોય,તો સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ $sec$ માં શોધો.

$Bt$ કપાસની ખેતી ખૂબ ચર્ચામાં રહી છે. પૂર્વગ $Bt$ નો અર્થ શું થાય છે?

આદર્શ વાયુના છ મોલ આકૃતિમાં દર્શાવેલ ચક્ર પૂર્ણ કરે છે. જો તાપમાન $T_A = 600\,K, T_B = 800\,K, T_C = 2200\,K$ અને $T_D = 1200\,K$ હોય,તો પ્રતિ ચક્ર થયેલ કાર્ય ...... $kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo