સપુષ્પી વનસ્પતિના કોષમાં રંગસૂત્રોની સંખ્યા:

  • A
    માત્ર એકકીય $(n)$
  • B
    માત્ર દ્વિકીય $(2n)$
  • C
    ઘણા પ્રકારની
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક આવૃતબીજધારી નર વનસ્પતિ જેના પરાગમાતૃકોષોમાં $24$ રંગસૂત્રો છે,તેનું સંકરણ એવી માદા વનસ્પતિ સાથે કરવામાં આવે છે જેના મૂળના કોષોમાં $24$ રંગસૂત્રો છે. આ સંકરણ બાદ બનતા ભ્રૂણ અને ભ્રૂણપોષની રંગસૂત્ર સંખ્યા (ploidy) અનુક્રમે કેટલી હશે?

નીચેનામાંથી કયું અલગ પડે છે?

જો સપુષ્પી વનસ્પતિના મૂળમાં $24$ રંગસૂત્રો હોય,તો તેના જન્યુમાં કેટલા રંગસૂત્રો હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પરાગરજનો લાંબા સમય સુધી સંગ્રહ ...... માં ...... $^oC$ તાપમાને કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo