$C_6H_5CHO$ જ્યારે $(CH_3CO)_2O$ સાથે કોની હાજરીમાં સંઘનન પામે ત્યારે સિનેમિક એસિડ બને છે?

  • A
    સાંદ્ર $H_2SO_4$
  • B
    સોડિયમ એસિટેટ
  • C
    સોડિયમ ધાતુ
  • D
    નિર્જળ $ZnCl_2$

Explore More

Similar Questions

કયો પ્રક્રિયક એસિટિક એસિડનું ઇથેનોલમાં રૂપાંતર કરી શકે છે?

નીચેના એસ્ટર્સ માટે આલ્કલાઇન જળવિભાજનના દરનો ઘટતો ક્રમ કયો છે?
$I: C_6H_5COOC_2H_5$
$II: p-Cl-C_6H_4COOC_2H_5$
$III: p-NO_2-C_6H_4COOC_2H_5$
$IV: p-CH_3O-C_6H_4COOC_2H_5$

આપેલી પ્રક્રિયામાં :
$CH_3-COOH$ $\mathop{\xrightarrow{(i) Br_2/P}}_{(ii) NaCN, (iii) H_2O/H^{+}/\Delta}$ $[X]$
$[X]$ શું હશે :

Difficult
View Solution

પ્રક્રિયાની નીપજ શું હશે :

નીચેનામાંથી કયો એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo