વર્ગીકરણમાં $Class$ (વર્ગ) ને $.........$ અને $.........$ ની વચ્ચે મૂકવામાં આવે છે.

  • A
    સૃષ્ટિ (Kingdom),શ્રેણી (Order)
  • B
    સૃષ્ટિ (Kingdom),કુળ (Family)
  • C
    સમુદાય/વિભાગ (Phylum/Division),શ્રેણી (Order)
  • D
    પ્રજાતિ (Genus),કુળ (Family)

Explore More

Similar Questions

$Leo$ અને $nigrum$ અનુક્રમે ....... છે.

વર્ગીકરણ વિદ્યા (Taxonomy) અને વર્ગીકરણ પદ્ધતિ (Systematics) વચ્ચેનો તફાવત આપો.

કોને વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવામાં આવે છે?

આપેલ સજીવો કેટલા પ્રજાતિઓ (genera) ધરાવે છે?
ઘઉં,રીંગણ,બટાટા,સિંહ,કૂતરો,વાઘ

સ્તંભ-$I$ ને સ્તંભ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. કુળ$I$. tuberosum
$B$. સૃષ્ટિ$II$. Polymoniales
$C$. ગોત્ર$III$. Solanum
$D$. જાતિ$IV$. Plantae
$E$. પ્રજાતિ$V$. Solanaceae

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo