નીચેના સંયોજનોને પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક હેલાઈડ તરીકે વર્ગીકૃત કરો.
$(i)$ $1-$બ્રોમોબ્યુટ$-2-$ઈન
$(ii)$ $4-$બ્રોમોપેન્ટ$-2-$ઈન
$(iii)$ $2-$બ્રોમો$-2-$મિથાઈલપ્રોપેન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્કાઈલ હેલાઈડનું વર્ગીકરણ હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે તેની પ્રકૃતિ પર આધારિત છે.
$(i)$ $CH_3-CH=CH-CH_2Br$: $Br$ પરમાણુ પ્રાથમિક $(1^{\circ})$ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે. તેથી,તે પ્રાથમિક $(1^{\circ})$ હેલાઈડ છે.
$(ii)$ $CH_3-CH=CH-CH(Br)-CH_3$: $Br$ પરમાણુ દ્વિતીયક $(2^{\circ})$ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે. તેથી,તે દ્વિતીયક $(2^{\circ})$ હેલાઈડ છે.
$(iii)$ $(CH_3)_3C-Br$: $Br$ પરમાણુ તૃતીયક $(3^{\circ})$ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે. તેથી,તે તૃતીયક $(3^{\circ})$ હેલાઈડ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જેમ-ડાયહેલાઈડ છે?

નીચેનામાંથી કયું સંયોજન એલાઈલિક હેલાઈડ નથી?

નીચેના સંયોજનોના $IUPAC$ નામ આપો:
$(i)$ $CH_3-CH(Cl)-CH(Br)-CH_3$
$(ii)$ $CHF_2-CBrClF$
$(iii)$ $Cl-CH_2-C\equiv C-CH_2-Br$
$(iv)$ $(CCl_3)_3-C-Cl$
$(v)$ $CH_3-C(p-ClC_6H_4)_2-CH(Br)-CH_3$
$(vi)$ $(CH_3)_3-C-CH=CCl-C_6H_4I-p$

કોલમ-$I$ માં હેલોજન સાથે જોડાયેલ કાર્બન પરમાણુના સંકરણના પ્રકારને કોલમ-$II$ માં આપેલા સંકરણના પ્રકાર સાથે જોડો.
કોલમ-$I$ (બંધારણ) કોલમ-$II$ (સંકરણ)
$A$. $CH_3CH_2Cl$ $i$. $sp$
$B$. $CH_2=CHCl$ $ii$. $sp^2$
$C$. $CH_2=CH-CH_2Cl$ $iii$. $sp^3$
$D$. ક્લોરોબેન્ઝીન $iv$. $sp^3d$

બેન્ઝિન વલયના કાર્બન સાથે જોડાયેલા હેલોજન ધરાવતા હેલોએરીનનું સામાન્ય અને $IUPAC$ નામકરણ ઉદાહરણો સાથે સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo