આધારક અને અધિપાદપીય મૂળ શેમાં જોવા મળે છે?

  • A
    ઓર્કિડ
  • B
    ટીનોસ્પોરા / ટ્રાપા
  • C
    રાઈઝોફોરા / પાન્ડેનસ
  • D
    પોથોસ / પોડોસ્ટેમોન

Explore More

Similar Questions

મૂળના આડછેદમાં પરિઘ પર આવેલી કોષીય સ્તરને શું કહેવામાં આવે છે?

કઈ વનસ્પતિમાં આસંજક મૂળ (clinging roots) જોવા મળે છે?

$Rhizophora$ એ કોનું ઉદાહરણ છે?

નીચેનાને જોડો:
Column-$I$ Column-$II$
$(a)$. કસ્ક્યુટા (Cuscuta)$(i)$. ભેજગ્રાહી મૂળ (Hygroscopic root)
$(b)$. રાઈઝોફોરા (Rhizophora)$(ii)$. આધાર મૂળ (Stilt root)
$(c)$. વાન્ડા (Vanda)$(iii)$. શોષક મૂળ (Haustorial root)
$(d)$. પાન્ડેનસ (Pandanus)$(iv)$. શ્વસન મૂળ (Respiratory root)

મૂળ ટોપના મૃત કોષો કોના દ્વારા પૂરા પાડવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo