રુધિર ગંઠાઈ જવાની વિકૃતિઓ (Clotting disorders) શાના કારણે થાય છે?

  • A
    પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો થાય છે
  • B
    પ્લેટલેટ્સની સંખ્યામાં વધારો થાય છે
  • C
    પ્લેટલેટ્સની સંખ્યા અચળ રહે છે
  • D
    $WBC$ ની સંખ્યામાં વધારો થાય છે

Explore More

Similar Questions

યકૃતમાં આવેલા ....... કોષો ઘનભક્ષણ (phagocytosis) તરીકે કાર્ય કરે છે.

$RBCs$ નું સરેરાશ આયુષ્ય . . . . . . દિવસનું હોય છે.

કયા રુધિરજૂથમાં રક્તકણોની સપાટી પર $A$ અને $B$ બંને પ્રકારના એન્ટિજન આવેલા હોય છે?

જે વ્યક્તિનું રુધિરજૂથ $O$ હોય તે કોનું રુધિર મેળવી શકે છે?

ભલે દાતા $X$ અને પ્રાપ્તકર્તા $Y$ સમાન રુધિરજૂથના હોય,તેમ છતાં રુધિરનું સંચરણ કરવાથી રુધિર ગંઠાઈ (agglutination) જાય છે. આનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo