કણાભસૂત્રમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન $(ETC)$ ના સહ-ઉત્સેચકો . . . . . . છે.

  • A
    સાયટોક્રોમ્સ,ડીહાઈડ્રોજનેઝ,ફ્લેવોપ્રોટીન્સ
  • B
    સાયટોક્રોમ્સ,કેટલેઝ,પેરોક્સિડેઝ
  • C
    હાયલ્યુરોનિડેઝ,ડીહાઈડ્રોજનેઝ,હાઈડ્રોલેઝ
  • D
    ફ્લેવોપ્રોટીન્સ,એનહાઈડ્રેઝ,ફોસ્ફેટેઝ

Explore More

Similar Questions

ઈલેક્ટ્રોન પરિવહન તંત્રના ઉત્સેચકો ..... માં આવેલા હોય છે.

નીચેનામાંથી કયું અંતિમ ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે?

કણાભસૂત્રના અંતઃપટલમાં આવેલા ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં,સંકુલ-$I$ અને $IV$ અનુક્રમે કયા છે?

Difficult
View Solution

ઓક્સિડેટીવ ફૉસ્ફોરાયલેશન એટલે...........

કણાભસૂત્રના પટલમાં $ETS$ માં મોબાઈલ ઈલેક્ટ્રોન વાહક કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo