ઈથેનનું સંપૂર્ણ દહન માત્ર વાયુરૂપ નીપજો આપે છે. એક બંધ પાત્રમાં,$15 \ g$ ઈથેન અને $112 \ g$ $O_2$ ને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા દેવામાં આવી. પ્રક્રિયાના અંતે પાત્રમાં હાજર વાયુરૂપ પદાર્થોના કુલ મોલની સંખ્યા કેટલી હશે?

  • A
    $4.25$
  • B
    $2.5$
  • C
    $1.75$
  • D
    $8.50$

Explore More

Similar Questions

જો $5$ મોલ $BaCl_2$ ને $2$ મોલ $Na_3PO_4$ સાથે મિશ્ર કરવામાં આવે,તો બનતા $Ba_3(PO_4)_2$ ના મહત્તમ મોલની સંખ્યા $..........$ છે (નજીકનો પૂર્ણાંક)

$100 \ mL$ $20.8 \%$ $BaCl_2$ દ્રાવણને $50 \ mL$ $9.8 \%$ $H_2SO_4$ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા $BaSO_4$ નું પ્રમાણ ............. $g$ હશે.
( $Ba = 137, Cl = 35.5, S = 32, H = 1$ અને $O = 16$ )

$0.1 \ M \ Pb(NO_{3})_{2}$ ના $5 \ mL$ ને $0.02 \ M \ KI$ ના $10 \ mL$ સાથે મિશ્ર કરવામાં આવે છે. અવક્ષેપિત $PbI_{2}$ નું પ્રમાણ આશરે કેટલું હશે?

$X$ (પરમાણ્વીય ભાર $= 36$) અને $Y$ (પરમાણ્વીય ભાર $= 24$) ના સમાન વજનને પ્રક્રિયા કરાવીને $X_2Y_3$ સંયોજન બનાવવામાં આવે છે. નીચેનામાંથી કયું સાચું છે?

જો $0.5 \ mol$ $BaCl_2$ ને $0.1 \ mol$ $Na_3PO_4$ સાથે મિશ્ર કરવામાં આવે,તો બનતા $Ba_3(PO_4)_2$ ના મહત્તમ મોલની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo