નીચેની રાસાયણિક પ્રતિક્રિયાઓ પૂર્ણ કરો.
$i$. $PbS_{(s)} + H_2O_{2_{(aq)}} \rightarrow$
$ii$. $MnO_{4_{(aq)}}^{-} + H_2O_{2_{(aq)}} \rightarrow$
$iii$. $CaO_{(s)} + H_2O_{(g)} \rightarrow$
$iv$. $AlCl_{3_{(s)}} + H_2O_{(l)} \rightarrow$
$v$. $Ca_3N_{2_{(s)}} + H_2O_{(l)} \rightarrow$
ઉપરની પ્રતિક્રિયાઓને $a$. જળવિભાજન (hydrolysis),$b$. રેડોક્ષ (redox),અને $c$. જલીયકરણ (hydration) પ્રતિક્રિયાઓમાં વર્ગીકૃત કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $i$. $PbS_{(s)} + 4H_2O_{2_{(aq)}} \rightarrow PbSO_{4_{(s)}} + 4H_2O_{(l)}$
$H_2O_2$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. આ એક રેડોક્ષ પ્રતિક્રિયા છે.
$ii$. $2MnO_{4_{(aq)}}^{-} + 5H_2O_{2_{(aq)}} + 6H_{(aq)}^{+} \rightarrow 2Mn_{(aq)}^{2+} + 8H_2O_{(l)} + 5O_{2_{(g)}}$
$H_2O_2$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે. આ એક રેડોક્ષ પ્રતિક્રિયા છે.
$iii$. $CaO_{(s)} + H_2O_{(g)} \rightarrow Ca(OH)_{2_{(s)}}$
આ એક જલીયકરણ પ્રતિક્રિયા છે.
$iv$. $AlCl_{3_{(s)}} + 3H_2O_{(l)} \rightarrow Al(OH)_{3_{(s)}} + 3HCl_{(aq)}$
આ એક જળવિભાજન પ્રતિક્રિયા છે.
$v$. $Ca_3N_{2_{(s)}} + 6H_2O_{(l)} \rightarrow 3Ca(OH)_{2_{(aq)}} + 2NH_{3_{(g)}}$
આ એક જળવિભાજન પ્રતિક્રિયા છે.

Explore More

Similar Questions

હાઈડ્રોજન પેરોક્સાઈડનો અણુભાર $34$ છે. તો તેનો એકમ ..... છે.

જે સંયોજન(ઓ) માં $-O-O-$ બંધ હોય છે તે કયા છે?

$H_2O_2$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટનું વર્ણન કરો અને તેના ભૌતિક ગુણધર્મો લખો.

Difficult
View Solution

મર્ક પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo