કયા સંકીર્ણ સંયોજન(ઓ) માં અવકાશી (સ્ટીરિયો) સમઘટકોની સંખ્યા બેકી (even) છે :
(જ્યાં $AA^{-}$ એ સંમિત દ્વિદંતીય લિગેન્ડ છે અને $a, b, c, d, e$ એ એકદંતીય લિગેન્ડ છે)

  • A
    $[M(AA)_2b_2]^{n \pm}$
  • B
    $[Ma_3b_3]^{n \pm}$
  • C
    $[Ma_3bcd]^{n \pm}$
  • D
    $[Ma_2bcde]^{n \pm}$

Explore More

Similar Questions

નાઈટ્રોપ્રસાઈડ આયનમાં,આયર્ન $Fe^{2+}$ તરીકે અને $NO$ એ $NO^{+}$ તરીકે અસ્તિત્વ ધરાવે છે,તેના બદલે $Fe^{3+}$ અને $NO$ તરીકે નહીં. આ આયનોના સ્વરૂપો કોની મદદથી સ્થાપિત થાય છે?

$[Pt(NH_3)(Br)(Cl)(Py)]$ ના કેટલા ભૌમિતિક સમઘટકો (geometrical isomers) છે?

નીચેનામાંથી કોનામાં સૌથી વધુ સંખ્યામાં સમઘટકો (isomers) છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન રંગીન નથી?

$CrCl_3 \cdot 6H_2O$ નો કયો સમઘટક લીલા રંગનો છે અને $AgNO_3$ સાથે પ્રક્રિયા કરીને એક મોલ $AgCl$ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo