સંયોજન $PdCl_4 \cdot 6H_2O$ એક જલીય સંકીર્ણ છે; તેનું $1 \ m$ જલીય દ્રાવણ $269.28 \ K$ ઠારબિંદુ ધરાવે છે. સંકીર્ણનું $100\%$ આયનીકરણ થાય છે તેમ ધારીને,સંકીર્ણનું આણ્વીય સૂત્ર ગણો ($K_f$ પાણી માટે $= 1.86 \ K \ kg \ mol^{-1}$,શુદ્ધ પાણીનું ઠારબિંદુ $= 273 \ K$).

  • A
    $[Pd(H_2O)_6]Cl_4$
  • B
    $[Pd(H_2O)_4Cl_2]Cl_2 \cdot 2H_2O$
  • C
    $[Pd(H_2O)_3Cl_3]Cl \cdot 3H_2O$
  • D
    $[Pd(H_2O)_2Cl_4] \cdot 4H_2O$

Explore More

Similar Questions

$NO_{3}^{-}$ આયન માટેની રિંગ ટેસ્ટમાં ભૂરી રિંગ બને છે. તે કોના નિર્માણને કારણે છે :-

Difficult
View Solution

વિધાન : લો સ્પિન સંકીર્ણોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે.
કારણ : $[FeF_6]^{3-}$ એ લો સ્પિન સંકીર્ણ છે.

નીચેનામાંથી સૌથી વધુ ક્ષેત્ર પ્રબળતા (field strength) ધરાવતા લિગેન્ડને ઓળખો.

$CuSO_4$ ના દ્રાવણમાં $NH_3$ નું દ્રાવણ વધુ પ્રમાણમાં ઉમેરતા,ઘેરો વાદળી રંગ કોના કારણે જોવા મળે છે?

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં $C-O$ બંધ લંબાઈ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo