Bronsted એસિડ $H_{2}O$ અને $HF$ માટે સંયુગ્મી બેઇઝ (conjugate base) કયા છે?

  • A
    અનુક્રમે $OH^{-}$ અને $H_{2}F^{+}$
  • B
    અનુક્રમે $H_{3}O^{+}$ અને $F^{-}$
  • C
    અનુક્રમે $OH^{-}$ અને $F^{-}$
  • D
    અનુક્રમે $H_{3}O^{+}$ અને $H_{2}F^{+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની પ્રોટોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધુ છે?

$NH_4^+ + S^{2-} \rightleftharpoons NH_3 + HS^-$ પ્રક્રિયા માટે,Brønsted-Lowry સિદ્ધાંતના સંદર્ભમાં $NH_3$ અને $HS^-$ ની પ્રકૃતિ ઓળખો.

તટસ્થીકરણ પ્રક્રિયાના પરિણામે....... નિપજ મળે છે.

એસિડ અને બેઇઝ માટે બ્રોન્સ્ટેડ-લોરીનો સિદ્ધાંત સમજાવો.

Difficult
View Solution

બાયકાર્બોનેટ આયન $(HCO_3^-)$ માટે સંયુગ્મિત બેઇઝ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo