એક વિદ્યુત વાહકને $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડેલ છે. ધારો કે $\Delta t$ સમયમાં તેમાંથી $\Delta q$ જેટલો નાનો વિદ્યુતભાર પસાર થાય છે. જો $I$ તેમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ હોય,તો:
$I$. વિદ્યુતભારની ગતિઊર્જા $I V \Delta t$ જેટલી વધે છે.
$II$. વિદ્યુતભારની સ્થિતિઊર્જા $I V \Delta t$ જેટલી ઘટે છે.
$III$. વાહકની ઉષ્મીય ઊર્જા $I V \Delta t$ જેટલી વધે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    માત્ર $I$
  • B
    $I$ અને $II$
  • C
    $I$ અને $III$
  • D
    $II$ અને $III$

Explore More

Similar Questions

જ્યારે એક અવરોધકને $V$ વોલ્ટેજના સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે તેમાં $H$ ના દરે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો હવે અવરોધકનો અવરોધ બમણો કરવામાં આવે અને સપ્લાય વોલ્ટેજ $V / 3$ કરવામાં આવે, તો અવરોધકમાં ઉષ્મા ઉત્પન્ન થવાનો દર કેટલો થશે?

બે બલ્બ $(40 \; W, 200 \; V)$ અને $(100 \; W, 200 \; V)$ ના રેટિંગ ધરાવે છે. તેમના અવરોધ માટેનો સાચો સંબંધ કયો છે?

જો સર્કિટમાં અવરોધકમાંથી વહેતો પ્રવાહ $3 \%$ વધે,તો અવરોધક દ્વારા વ્યય થતો પાવર

એક ઇલેક્ટ્રિક પંખા અને હીટર પર અનુક્રમે $100 \ W, 220 \ V$ અને $1000 \ W, 220 \ V$ અંકિત કરેલા છે. હીટરનો અવરોધ કેટલો હશે?

એક ઇલેક્ટ્રિક બલ્બ $220\, V$ અને $100\, W$ પર રેટ કરેલ છે. જ્યારે તેને $110\, V$ પર ચલાવવામાં આવે ત્યારે તેના દ્વારા વપરાતો પાવર ............. $W$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo