નીચેના અણુઓ $NH_3, PH_3, AsH_3, SbH_3$ ને ધ્યાનમાં લો. નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

  • A
    $NH_3$ હાઇડ્રોજન બંધને કારણે
  • B
    $SbH_3$ હાઇડ્રોજન બંધને કારણે
  • C
    $SbH_3$ વધુ આણ્વીય દળને કારણે
  • D
    $PH_3$ ઓછા આણ્વીય દળને કારણે

Explore More

Similar Questions

હાઈપોફોસ્ફરસ એસિડ $(H_3PO_2)$ માં ફોસ્ફરસ પરમાણુ સાથે સીધા જોડાયેલા હાઈડ્રોજન પરમાણુ(ઓ)ની સંખ્યા કેટલી છે?

સફેદ ફોસ્ફરસને $CO_2$ ના નિષ્ક્રિય વાતાવરણમાં સાંદ્ર $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરતા ક્ષાર '$X$' અને વાયુ '$Y$' મળે છે. $X$ અને $Y$ માં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો હશે?

$Group-13$ $(IIIA)$ માં,$Tl$ (થેલિયમ) $+1$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે જ્યારે અન્ય સભ્યો $+3$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. શા માટે?

$N_2$ ધાતુઓ સાથે જોડાઈને શું બનાવે છે?

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo