નીચેના જલીય દ્રાવણોને ધ્યાનમાં લો.
$I$. $125 \ mL$ દ્રાવણમાં $2.2 \ g$ ગ્લુકોઝ.
$II$. $250 \ mL$ દ્રાવણમાં $1.9 \ g$ કેલ્શિયમ ક્લોરાઇડ.
$III$. $500 \ mL$ દ્રાવણમાં $9.0 \ g$ યુરિયા.
$IV$. $750 \ mL$ દ્રાવણમાં $20.5 \ g$ એલ્યુમિનિયમ સલ્ફેટ.
આ દ્રાવણોના ઉત્કલનબિંદુનો સાચો ચડતો ક્રમ કયો હશે?
[આપેલ છે: મોલર દળ $g \ mol^{-1}$ માં: $H=1, C=12, N=14, O=16, Cl=35.5, Ca=40, Al=27, S=32$]

  • A
    $I < II < III < IV$
  • B
    $III < II < I < IV$
  • C
    $II < III < IV < I$
  • D
    $II < III < I < IV$

Explore More

Similar Questions

પારો અને સોડિયમનું એમાલગમ એ શેનું ઉદાહરણ છે?

$1$ મોલલ $K_{4}[Fe(CN)_{6}]$ દ્રાવણનો વિયોજન અંશ $0.4$ છે. તેનું ઉત્કલનબિંદુ બીજા એક દ્રાવણ જેટલું જ છે,જેમાં $18.1$ વજન ટકા બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય $A$ રહેલો છે. $A$ નું મોલર દળ $.......\, u$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો). [પાણીની ઘનતા $= 1.0\, g\, cm^{-3}$]

બેન્ઝીન અને ટોલ્યુઈન સમગ્ર સંરચના શ્રેણીમાં આદર્શ દ્રાવણ બનાવે છે. $300 \, K$ તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ અનુક્રમે $50.71 \, mm \, Hg$ અને $32.06 \, mm \, Hg$ છે. જો $80 \, g$ બેન્ઝીનને $100 \, g$ ટોલ્યુઈન સાથે મિશ્ર કરવામાં આવે,તો બાષ્પ કલામાં બેન્ઝીનનો મોલ અંશ ગણો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું મિશ્રણ પ્રુફ સ્પીરીટ (કદથી) દર્શાવે છે?

યુરિયાનું જલીય દ્રાવણ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo