નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ $3d_{x^2-y^2}$ કક્ષકમાં $XY$ સમતલમાં ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય છે.
$(b)$ $3d_{z^2}$ કક્ષકમાં $XY$ સમતલમાં ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય છે.
$(c)$ $2s$ કક્ષકમાં એક નોડલ સપાટી હોય છે.
$(d)$ $2p_z$ કક્ષક માટે $YZ$ એ નોડલ સમતલ છે.
સાચું કે ખોટું જણાવો.

  • A
    $(a)T, (b)T, (c)T, (d)F$
  • B
    $(a)F, (b)T, (c)T, (d)T$
  • C
    $(a)F, (b)T, (c)T, (d)F$
  • D
    $(a)F, (b)F, (c)T, (d)F$

Explore More

Similar Questions

પરમાણુમાં ઉર્જા સ્તરો માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

મુખ્ય ક્વોન્ટમ આંક $n$ દ્વારા દર્શાવવામાં આવતા ઉર્જા સ્તરમાં કુલ કક્ષકોની સંખ્યા કેટલી હોય છે?

નીચેનામાંથી કયો નિયમ સૂચવે છે કે એક કક્ષકમાં મહત્તમ બે ઈલેક્ટ્રોન હોઈ શકે છે?

ક્રોમિયમ $(Z=24)$ ની ઈલેક્ટ્રોન રચના કઈ છે?

$d$- કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમ આંક ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo