પ્રકાશના વ્યતિકરણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$A$-જ્યારે એક તરંગનું શૃંગ બીજા તરંગના શૃંગ સાથે કોઈ બિંદુએ સંપાત થાય છે,ત્યારે આ બિંદુ વિનાશક વ્યતિકરણનું બિંદુ છે.
$B$-બે સુસંબદ્ધ ઉદગમો સમાન આવૃત્તિના તરંગો અચળ કળા તફાવત સાથે ઉત્સર્જિત કરે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    વિધાન $A$ અને $B$ બંને ખોટા છે.
  • B
    વિધાન $A$ સાચું છે જ્યારે વિધાન $B$ ખોટું છે.
  • C
    વિધાન $B$ સાચું છે જ્યારે વિધાન $A$ ખોટું છે.
  • D
    વિધાન $A$ અને $B$ બંને સાચા છે.

Explore More

Similar Questions

વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25 : 16$ છે. મહત્તમ અને ન્યૂનતમ કંપવિસ્તારનો ગુણોત્તર ગણો.

$PQ$ એ તરંગાગ્રહ દર્શાવે છે અને $AO$ અને $BP$ એ તેને અનુરૂપ બે કિરણો છે. કિરણ $BP$ અને પરાવર્તિત કિરણ $OP$ વચ્ચે $P$ આગળ સહાયક વ્યતિકરણ માટે $Q$ પરની શરત શોધો.

વ્યતિકરણની ઘટનામાં ઉર્જા.......

સ્ક્રીન પરના એક બિંદુએ બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત $11.5 \lambda$ છે. આ બિંદુ

નીચેની આકૃતિમાં $S_1$ અને $S_2$ ઉદગમો દર્શાવેલ છે જે બધી દિશાઓમાં $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આ ઉદગમો સમાન કળામાં છે અને તેમની વચ્ચેનું અંતર $1.5\lambda$ છે. જો આપણે દર્શાવેલ પ્રારંભિક બિંદુથી શરૂ કરીને માર્ગ $1$ અને $2$ પર ગતિ કરીએ,તો વ્યતિકરણ કયા માર્ગ પર મહત્તમ (maxima) ઉત્પન્ન કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo