નીચેનું કોષ્ટક ધ્યાનમાં લો$-$
કોલમ-$I$ કોલમ-$II$
$A$. કાર્બનિક સંયોજનોના અલગીકરણ,શુદ્ધિકરણ અને અલગ કરવા માટેની શ્રેષ્ઠ અને આધુનિક તકનીક $i$. ક્રોમેટોગ્રાફી
$B$. $N$ માટે લાસેન કસોટીમાં $ii$. શૂન્યાવકાશ નિસ્યંદન
$C$. $S$ માટે લાસેન કસોટીમાં $iii$. જાંબલી રંગનું સંકીર્ણ બને છે
$D$. એનિલીનને પાણીમાંથી અલગ કરવા માટે $iv$. પ્રશિયન બ્લુ રંગનું સંકીર્ણ બને છે
$E$. ગ્લિસરોલને સ્પેન્ટ લાયમાંથી શુદ્ધ કરવામાં આવે છે $v$. વરાળ નિસ્યંદન

સાચી જોડ છે$-$

  • A
    $A-i, B-iv, C-iii, D-v, E-ii$
  • B
    $A-iv, B-v, C-iii, D-ii, E-i$
  • C
    $A-i, B-iv, C-iii, D-v, E-ii$
  • D
    $A-v, B-iii, C-iv, D-ii, E-i$

Explore More

Similar Questions

સોડિયમ ફ્યુઝન અર્કની તૈયારીમાં,કાર્બનિક સંયોજનને સોડિયમ ધાતુના ટુકડા સાથે ફ્યુઝ કરવાનો હેતુ શું છે?

હેલોજન કસોટી દરમિયાન,સોડિયમ ફ્યુઝન અર્કને સાંદ્ર $HNO_3$ સાથે ઉકાળવામાં આવે છે જેથી ... .

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (ક્રિયાશીલ સમૂહની ઓળખ)યાદી-$II$ (ઓળખ દરમિયાન જોવા મળતો ફેરફાર)
$A$. અસંતૃપ્તતા (બેયર કસોટી)$I$. લાલ રંગ દેખાય છે
$B$. આલ્કોહોલિક સમૂહ (સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી)$II$. સિલ્વર મિરર (રજત દર્પણ) દેખાય છે
$C$. આલ્ડિહાઈડ સમૂહ (ટોલેન્સ પ્રક્રિયક)$III$. જાંબલી રંગ દેખાય છે
$D$. ફિનોલિક સમૂહ ($FeCl_3$ કસોટી)$IV$. ગુલાબી રંગ દૂર થાય છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

હેલોજનની પરખ કરતા પહેલા લેસાઈન અર્કને સાંદ્ર $HNO_3$ સાથે શા માટે ગરમ કરવામાં આવે છે?

લેસાઈન કસોટીમાં કાર્બનિક સંયોજનને $Na$ સાથે ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ નિસ્યંદિત પાણી સાથે નિષ્કર્ષણ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું આ ફ્યુઝન પ્રક્રિયાની નીપજ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo