નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: એનિલીનના નાઈટ્રેશન દરમિયાન,$m$-નાઈટ્રોએનિલીનનું નોંધપાત્ર પ્રમાણ બને છે.
વિધાન-$II$: પ્રબળ એસિડિક માધ્યમની હાજરીમાં,એનિલીન પ્રોટોનેટેડ થઈને એનિલીનિયમ આયન બનાવે છે,જે મેટા-ડાયરેક્ટિંગ છે.

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે
  • C
    વિધાન-$I$ સાચું છે,પરંતુ વિધાન-$II$ ખોટું છે
  • D
    વિધાન-$I$ ખોટું છે,પરંતુ વિધાન-$II$ સાચું છે

Explore More

Similar Questions

$HNO_2$ ની $A$ સાથેની પ્રક્રિયાથી ક્વાટર્નરી એમોનિયમ ક્ષાર મળે છે. $A$ શું છે?

Difficult
View Solution

દ્વિતીયક અને તૃતીયક એમાઈન કાર્બાઈલ એમાઈન કસોટી આપતા નથી,કારણ કે...

એક વિદ્યાર્થીએ એલિફેટિક કાર્બનિક સંયોજન '$X$' નું વિશ્લેષણ કર્યું, જે વિશ્લેષણ પર $C=61.01\%$, $H=15.25\%$, $N=23.74\%$ આપે છે. આ સંયોજન, $HNO_2/H_2O$ સાથે પ્રક્રિયા કરવા પર બીજું સંયોજન '$Y$' ઉત્પન્ન કરે છે જેમાં કોઈ નાઈટ્રોજન પરમાણુ હોતો નથી. જો કે, સંયોજન '$Y$' નું નિયંત્રિત ઓક્સિડેશન કરવાથી બીજું સંયોજન '$Z$' મળે છે જે આયોડોફોર્મ કસોટી આપે છે. '$X$' નું બંધારણ શું છે?

નીચેનામાંથી કયા સંયોજનની પ્રક્રિયા એસિટોન સાથે કરતા $>C = N -$ સમૂહ ધરાવતું નીપજ મળે છે?

મિથાઈલએમાઈન અને એસિટિલ ક્લોરાઈડની પ્રક્રિયા,એનિલીનની . . . . . . સાથેની પ્રક્રિયાને સમાન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo