$x$-અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ તરીકે ગણતા,નીચેનામાંથી કયું સિગ્મા $(\sigma)$ બંધ બનાવશે નહીં અને શા માટે?
$(a)$ $1s$ અને $1s$
$(b)$ $1s$ અને $2p_{x}$
$(c)$ $2p_{y}$ અને $2p_{y}$
$(d)$ $1s$ અને $2s$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(C) $2p_{y}$ અને $2p_{y}$ કક્ષકો સિગ્મા $(\sigma)$ બંધ બનાવશે નહીં.
$x$-અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ તરીકે લેતા,$2p_{y}$ કક્ષકો આંતરકેન્દ્રીય અક્ષને લંબ હોય છે.
તેથી,$2p_{y}$ અને $2p_{y}$ કક્ષકો પાર્શ્વિય (sideways) અતિવ્યાપન કરશે,જેના પરિણામે સિગ્મા $(\sigma)$ બંધને બદલે પાઈ $(\pi)$ બંધ બનશે.

Explore More

Similar Questions

$\pi$ બંધ કેવી રીતે બને છે?

નીચેનામાંથી કયા અણુમાં $sp^2-sp$ ઓર્બિટલ ઓવરલેપ દ્વારા રચાયેલ બંધ છે?

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $(I)$ : કોઈ ચોક્કસ સંયોજનમાં તત્વની ઓક્સિડેશન અવસ્થા એ અણુમાં અન્ય પરમાણુઓ પાસેથી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીના આધારે તેના પરમાણુ દ્વારા મેળવેલ વીજભાર છે.
વિધાન $(II)$ : $p\pi-p\pi$ બંધનું નિર્માણ અન્ય આવર્તો કરતા બીજા આવર્તના તત્વોમાં વધુ પ્રચલિત છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

$2-$ફોર્મિલબેન્ઝોઈક એસિડમાં $\sigma$ અને $\pi$ બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$2s-2s$,$2p-2p$ અને $2p-2s$ ઓવરલેપિંગ દ્વારા બનતા બંધની મજબૂતીનો ક્રમ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo