ચલ $AC$ વોલ્ટેજમાંથી અચળ $DC$ વોલ્ટેજ મેળવવો છે. નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    રેગ્યુલેટર,ફિલ્ટર,રેક્ટિફાયર
  • B
    રેક્ટિફાયર,રેગ્યુલેટર,ફિલ્ટર
  • C
    રેક્ટિફાયર,ફિલ્ટર,રેગ્યુલેટર
  • D
    ફિલ્ટર,રેગ્યુલેટર,રેક્ટિફાયર

Explore More

Similar Questions

રેક્ટિફિકેશન (Rectification) અને રેક્ટિફાયર (Rectifier) એટલે શું?

વિધાન-$I$: ફુલ વેવ રેક્ટિફાયરથી મળતા પલ્સિંગ વોલ્ટેજમાંથી સ્થિર $DC$ આઉટપુટ મેળવવા માટે,આપણે લોડ $R_L$ ને સમાંતર આઉટપુટ પર કેપેસિટર જોડી શકીએ છીએ.
વિધાન-$II$: ફુલ વેવ રેક્ટિફાયરથી મળતા પલ્સિંગ વોલ્ટેજમાંથી સ્થિર $DC$ આઉટપુટ મેળવવા માટે,આપણે લોડ $R_L$ સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર જોડી શકીએ છીએ.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

અર્ધ-તરંગ (half-wave) અને પૂર્ણ-તરંગ (full-wave) રેક્ટિફાયર માટે અનુક્રમે કેટલા જંકશન ડાયોડનો ઉપયોગ થાય છે?

આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે ડાયોડના બે છેડા વચ્ચે વૉલ્ટેજના તરંગો કેવા હશે? ડાયોડને આદર્શ ધારો.

નીચેનામાંથી કયો સર્કિટ $A.C.$ ઇનપુટનું ફૂલ-વેવ રેક્ટિફિકેશન પૂરું પાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo