$\Delta XYZ$ ની રચના કરો જેમાં $\angle Y = 45^{\circ}$,$\angle Z = 60^{\circ}$ અને $XY + YZ + ZX = 10 \, cm$ હોય. રચનાના પગલાં લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$1$. $10 \, cm$ લંબાઈનો રેખાખંડ $PQ$ દોરો (જ્યાં $PQ = XY + YZ + ZX$ છે).
$2$. બિંદુ $P$ પર $45^{\circ}$ નો ખૂણો અને બિંદુ $Q$ પર $60^{\circ}$ નો ખૂણો બનાવો.
$3$. $\angle P$ અને $\angle Q$ ના દ્વિભાજક દોરો. ધારો કે આ દ્વિભાજકો બિંદુ $X$ માં છેદે છે.
$4$. $PX$ અને $QX$ ના લંબદ્વિભાજક દોરો. ધારો કે તેઓ $PQ$ ને અનુક્રમે $Y$ અને $Z$ બિંદુમાં છેદે છે.
$5$. $XY$ અને $XZ$ ને જોડો. આમ,$\Delta XYZ$ એ માંગેલ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

$157.5^{\circ}$ માપનો ખૂણો રચો અને રચનાના પગલાં લખો.

સાચું કે ખોટું લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
એક ત્રિકોણ $ABC$ ની રચના કરી શકાય છે જેમાં $\angle B = 60^{\circ}$,$\angle C = 45^{\circ}$ અને $AB + BC + AC = 12 \text{ cm}$ હોય.

$75^{\circ}$ માપનો ખૂણો રચો અને રચનાના પગલાં લખો.

એક ત્રિકોણ $ABC$ ની રચના કરો,જેમાં $BC = 8 \, cm$,$\angle B = 75^{\circ}$ અને $AB + AC = 15 \, cm$ છે.

Difficult
View Solution

એક ત્રિકોણ $XYZ$ ની રચના કરો જેમાં $\angle Y = 30^{\circ}$,$\angle Z = 90^{\circ}$ અને $XY + YZ + ZX = 8 \, cm$ હોય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo