સંચયી આવૃત્તિ કોષ્ટકની રચના શેના નિર્ધારણમાં ઉપયોગી છે?

  • A
    મધ્યસ્થ
  • B
    મધ્યક
  • C
    બહુલક
  • D
    ઉપરના ત્રણેય માપ

Explore More

Similar Questions

વર્ગીકૃત માહિતીના 'થી ઓછા' પ્રકારના અને 'થી વધુ' પ્રકારના સંચયી આવૃત્તિ વક્રોના છેદબિંદુનો $x$-યામ (abscissa) શું દર્શાવે છે?

જો $M = 72$ અને $\bar{x} = 70$ હોય,તો $Z = \ldots \ldots \ldots \ldots$

વર્ગ$0-10$$10-20$$20-30$$30-40$$40-50$
આવૃત્તિ$10$$12$$13$$16$$9$

ઉપર આપેલ આવૃત્તિ વિતરણ માટે,નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક,મધ્યસ્થ અને બહુલક શોધો:
વર્ગ $0-30$ $30-60$ $60-90$ $90-120$ $120-150$ $150-180$
આવૃત્તિ $8$ $15$ $16$ $20$ $12$ $9$

આપેલ માહિતી માટે,જો $M = 62.5$ અને $\bar{x} = 64$ હોય,તો $Z = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo