સતત સ્વ-પરાગનયનનું પરિણામ શું છે?

  • A
    એકલિંગી પુષ્પોનું નિર્માણ
  • B
    અંતઃસંવર્ધન દબાણ (inbreeding depression)
  • C
    જન્યુઓ તેમની ક્ષમતા ગુમાવે છે
  • D
    સ્વ-અસંગતતા

Explore More

Similar Questions

$Rosaceae$,$Leguminosae$ અને $Solanaceae$ કુળના સભ્યોમાં પરાગરજની જીવિતતાનો સમયગાળો કેટલો હોય છે?

અસંગત વિકલ્પ શોધો.

આપેલ આકૃતિમાં દર્શાવેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ ભ્રૂણાગ્રધરી (Epicotyl) $(v)$ કેરી
$(b)$ ભ્રૂણમૂળધરી (Hypocotyl) $(w)$ આદિસ્કંધ (Plumule)
$(c)$ કોષકેન્દ્રીય ભ્રૂણપોષ (Nuclear Endosperm) $(x)$ નાળિયેરનું પાણી
$(d)$ અફલિત ફળો (Parthenocarpic fruits) $(y)$ કેળ
$(z)$ ભ્રૂણમૂળ (Radicle)

બાહ્ય ફલન મોટે ભાગે એવાં સજીવોમાં જોવા મળે છે,જે.....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo