દરિયાઈ અને પરોપજીવી પ્રોટોઝોઆમાં આંકુચનશીલ રસધાની (Contractile vacuole) ગેરહાજર હોય છે કારણ કે

  • A
    ઉત્સર્ગ પદાર્થો જોવા મળતા નથી
  • B
    આંતરિક અને બાહ્ય માધ્યમની અતિપરાસરી (Hypertonic) સ્થિતિ
  • C
    આંતરિક અને બાહ્ય માધ્યમની સમપરાસરી (Isotonic) સ્થિતિ
  • D
    ઉત્સર્જન ગેરહાજર હોય છે

Explore More

Similar Questions

પ્રોટિસ્ટા સૃષ્ટિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

"સોનેરી લીલ" (Golden algae) એ લીલનું સામાન્ય નામ છે જે ............માં આવે છે.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (પ્રોટોઝુઅન્સ)કોલમ-$II$ (ઉદાહરણો)
$P$. અમીબાસમ$I$. પ્લાઝમોડિયમ
$Q$. કશાધારી$II$. અમીબા,એન્ટામીબા
$R$. પક્ષ્મધારી$III$. પેરામિશિયમ
$S$. બીજાણુધારી$IV$. ટ્રાઈપેનોસોમા

પેઢી એકાંતરણ (Alternation of generation) કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

મેલેરિયાનો પરોપજીવી,$Plasmodium$,કયા વર્ગમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo