કોપર નીચેનામાંથી કઈ ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે?

  • A
    $AgNO_3$
  • B
    $ZnSO_4$
  • C
    $FeSO_4$
  • D
    આ બધી જ

Explore More

Similar Questions

વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર સેતુ (salt bridge) ના કાર્યને ઓળખો.

$Zn|Zn^{2+} \parallel Cu^{2+}|Cu$ કોષ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના કોષમાંથી મેળવી શકાતું મહત્તમ કાર્ય કેટલું છે?
$X|X^{2+}_{(aq)} || Y^{+}_{(aq)}| Y$
આપેલ છે,$E^{\circ}_{X^{2+}/X} = -1.7 \ V, E^{\circ}_{Y^{+}/Y} = 0.8 \ V$

વિધાન: મર્ક્યુરી સેલનો કોષ પોટેન્શિયલ $1.35 \ V$ છે,જે અચળ રહે છે.
કારણ: મર્ક્યુરી સેલમાં,ઇલેક્ટ્રોલાઇટ $KOH$ અને $ZnO$ ની પેસ્ટ છે.

ગેલ્વેનિક કોષ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo