કોરાલોઇડ મૂળ એ કોની લાક્ષણિકતા છે?

  • A
    સાયકસ
  • B
    મોસ
  • C
    પાઈનસ
  • D
    સેલાજીનેલા

Explore More

Similar Questions

પાંખવાળા પરાગરજ એ કોની લાક્ષણિકતા છે?

નીચેનામાંથી શેમાં જન્યુજનક અવસ્થા ગૌણ,ટૂંકજીવી અને જન્યુઓના નિર્માણ પૂરતી મર્યાદિત છે?

અનાવૃતબીજધારી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા રંગસૂત્રીય રીતે કેવી હોય છે?

$Cycas$ ને જીવંત અશ્મિ (living fossil) ગણવામાં આવે છે કારણ કે તેમાં:

નીચેનામાંથી કઈ અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં દ્વિઅંતઃબીજાવરણયુક્ત (bitegmic) અંડક જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo