પરવાળા (Corals) શું છે?

  • A
    કોઈ નક્કર આધાર સાથે જોડાયેલા સછિદ્ર (Poriferans)
  • B
    કોષ્ઠાંત્રી (Cnidarians),જે એકાકી જીવન જીવે છે
  • C
    સમુદ્રના તળિયે જોવા મળતા સછિદ્ર (Poriferans)
  • D
    કોષ્ઠાંત્રી (Cnidarians) જે વસાહતોમાં રહે છે

Explore More

Similar Questions

નીચેના લક્ષણો ધરાવતા પ્રાણી અને વનસ્પતિ સમૂહોને ઓળખો:
$(a)$ પેશીવિહીન પ્રાણીઓ,શરીર પર છિદ્રો ધરાવતા.
$(b)$ વનસ્પતિનું શરીર મૂળ,પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત હોય પરંતુ બીજ ઉત્પન્ન કરતી નથી.
$(c)$ શરીર પૃષ્ઠવક્ષીય રીતે ચપટું અને દેહકોષ્ઠવિહીન.
$(d)$ સાચા દેહકોષ્ઠ અને વ્યાપક અંગ વિભેદન ધરાવતા ખંડિત કૃમિઓ.

આવૃત બીજધારી (Angiosperms) ને આવૃત બીજધારી શા માટે કહેવામાં આવે છે? બીજ કઈ રચનાઓમાં વિકસે છે? બીજપત્રોને બીજનો મહત્વનો ભાગ શા માટે ગણવામાં આવે છે?

આકૃતિનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ $A$ અને $B$ ને નામનિર્દેશિત કરો.
$(b)$ સજીવ અને તેના સૃષ્ટિનું નામ ઓળખો.
$(c)$ આ સૃષ્ટિમાં આવતા અન્ય બે સજીવોના નામ આપો (અહીં દર્શાવેલ સજીવ સિવાય).

ફૂગ એ વિષમપોષી સુકોષકેન્દ્રી સજીવો છે અને તેમની કોષદીવાલ કાઈટિનની બનેલી હોય છે. ફૂગના કોષમાં હાજર હોય તેવા પાંચ કોષીય અંગિકાઓના નામ આપો. વળી,વનસ્પતિ કોષ અને ફૂગના કોષ વચ્ચેના બે રચનાત્મક તફાવતો જણાવો. ફૂગ અને લીલના કોષોના જોડાણથી કયું જીવન સ્વરૂપ ઉદ્ભવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સજીવોના વર્ગીકરણ માટેનો માપદંડ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo