સંયોજન $[Co(NH_3)_4(OH)_2Co(NH_3)_4]^{+4}$ નું સાચું $IUPAC$ નામ શું છે?

  • A
    ટેટ્રાએમાઈનકોબાલ્ટ $(III)$ ડાય-હાઈડ્રોક્સિડોટેટ્રાએમાઈનકોબાલ્ટ $(III)$ આયન
  • B
    ડાય-$\mu$-હાઈડ્રોક્સિડોબિસ(ટેટ્રાએમાઈનકોબાલ્ટ $(III)$) આયન
  • C
    બિસ(ટેટ્રાએમાઈનકોબાલ્ટ $(III)$)-$\mu$-ડાયહાઈડ્રોક્સિડો આયન
  • D
    ડાય-$\mu$-હાઈડ્રોક્સિડોઓક્ટાએમાઈનડાયકોબાલ્ટ $(III)$ આયન

Explore More

Similar Questions

સંકિર્ણ સંયોજન $Ba[BrF_4]_2$ માટેનું $IUPAC$ નામ શું છે?

$K_3[Cr(C_2O_4)_3]$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક અને સવર્ગ આંક અનુક્રમે શું છે?

$Fe(CO)_5$ નું $IUPAC$ નામ.......છે.

$[Co(H_2O)_5Cl]^{2+}$ માં $Co$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

બ્રાઉન રિંગ સંકીર્ણ સંયોજનનું સૂત્ર $[Fe(H_2O)_5NO]SO_4$ છે. આયર્નનો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo