પ્રોટીનના કાર્યો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(I)$ ઉત્સેચક તરીકે
$(II)$ અંતઃસ્ત્રાવ તરીકે
$(III)$ ચેપી સજીવો સામે લડવા માટે
$(IV)$ જનીનિક દ્રવ્યનું નિર્માણ

  • A
    માત્ર $(I)$
  • B
    માત્ર $(I)$ અને $(IV)$
  • C
    માત્ર $(II)$ અને $(III)$
  • D
    માત્ર $(I)$,$(II)$ અને $(III)$

Explore More

Similar Questions

ધ્રુવીય અને ઋણ વીજભારયુક્ત '$R$' જૂથ ધરાવતા એમિનો-ઍસિડ .......... છે.

નીચે આપેલ ક્રમ માટે યોગ્ય વિકલ્પ શોધો:
$(1)$ એલેનીન $\rightarrow$ વેલાઇન
$(2)$ એસ્પરેજિન $\rightarrow$ . . . . . .
$(3)$ એસ્પાર્ટિક એસિડ $\rightarrow$ ગ્લુટેમિક એસિડ
$(4)$ આર્જિનીન $\rightarrow$ હિસ્ટીડીન

જ્યારે સંયુગ્મી પ્રોટીન કાર્બોદિતને પ્રોસ્થેટીક જૂથ તરીકે ધરાવે છે,ત્યારે તેને શું કહેવાય છે?

એક નેનોપેપ્ટાઈડમાં .... પેપ્ટાઈડ બંધ હોય છે.

પ્રોટીનની કઈ રચનામાં પોલીપેપ્ટાઈડની લાંબી શૃંખલા તેના ઉપર જ પોલા ઊનના દડાની માફક વીંટળાયેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo