Cry $II$ Ab અને Cry $I$ Ab એવા વિષકારક પદાર્થો ઉત્પન્ન કરે છે જે કોનું નિયંત્રણ કરે છે?

  • A
    અનુક્રમે કોટન બોલવર્મ્સ અને કોર્ન બોરર
  • B
    અનુક્રમે કોર્ન બોરર અને કોટન બોલવર્મ્સ
  • C
    અનુક્રમે તમાકુના બડવર્મ્સ અને સૂત્રકૃમિ
  • D
    અનુક્રમે સૂત્રકૃમિ અને તમાકુના બડવર્મ્સ

Explore More

Similar Questions

દેડકામાં મસ્તિષ્ક ચેતાઓની $9$ મી જોડી કઈ છે?

જો $(2, -1, 3)$ એ ઉગમબિંદુથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય, તો તે સમતલનું સમીકરણ શું થાય?

આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં,એમીટરનું અવલોકન .............. $A$ છે.

List-$I$ માં કેટલીક ભૌતિક રાશિઓ આપેલી છે અને List-$II$ માં તેમના સંબંધિત એકમો આપેલા છે. સાચી જોડીઓ જોડો.
List-$I$List-$II$
$(A)$ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા$(i)$ $Wb$
$(B)$ ચુંબકીય ફ્લક્સ(ii) $Wb \cdot m^{-2}$
$(C)$ ચુંબકીય ધ્રુવની પ્રબળતા(iii) $A \cdot m$
$(D)$ ચુંબકીય પ્રેરણ(iv) $A \cdot m^{-1}$

$SiCl_4$ નું જળવિભાજન થતા '$X$' અને $HCl$ બને છે. સંયોજન '$X$' એ $1000^\circ C$ તાપમાને પાણી ગુમાવે છે અને '$Y$' આપે છે. સંયોજન '$X$' અને '$Y$' અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo