ક્રાયોપ્રિઝર્વેશન (Cryopreservation) એટલે શું?

  • A
    સજીવોનું રસાયણોમાં સંરક્ષણ
  • B
    ખૂબ જ નીચા તાપમાને સંરક્ષણ
  • C
    વિકિરણોના સંપર્ક દ્વારા સંરક્ષણ
  • D
    વાયુઓના ઉપયોગ દ્વારા સંરક્ષણ

Explore More

Similar Questions

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ ઓર્કિડ$(P)$ કોષોનો અવિભેદિત જથ્થો
$(2)$ મીથાયલોફિલસ મીથાયલોટ્રોક્સ$(Q)$ લાઇસીન અને ટ્રિપ્ટોફેનનું બમણું પ્રમાણ
$(3)$ કેલસ$(R)$ પ્રોટીન ઉત્પાદનનો ઊંચો દર
$(4)$ મકાઈની સંકર જાતિ$(S)$ ભ્રૂણસંવર્ધન

વિધાન $I$: $\text{RNA}$ ઇન્ટરફરન્સ $\text{(RNAi)}$ એ કોષીય સંરક્ષણની પદ્ધતિ તરીકે તમામ સુકોષકેન્દ્રી સજીવોમાં જોવા મળે છે.
વિધાન $II$: $Bt$ ટોક્સિન પ્રોટીન કીટકના આંતરડાના આલ્કલાઇન (બેઝિક) $pH$ ને કારણે ઝેરના સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે.

નીચેનામાંથી કયા બાયોટેકનોલોજીના ઉપયોગો ગણવામાં આવે છે?
$I$. કચરાનું વ્યવસ્થાપન (Waste treatment)
$II$. ઉર્જા ઉત્પાદન
$III$. બાયોરેમેડિયેશન (Bioremediation)
$IV$. પ્રોસેસ્ડ ફૂડ
$V$. ખેતી માટે જનીનિક રૂપાંતરિત પાક ($GM$ crops)
$VI$. નિદાન (Diagnostics)
$VII$. ઉપચારાત્મક (Therapeutics)
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ $Bt$ કપાસ $(i)$ જનીન થેરાપી
$(b)$ એડેનોસિન ડીએમિનેઝની ઉણપ $(ii)$ કોષીય સંરક્ષણ
$(c)$ $RNAi$ $(iii)$ $HIV$ ચેપનું નિદાન
$(d)$ $PCR$ $(iv)$ $Bacillus$ $thuringiensis$

જનીનિક ઈજનેરી (Genetic engineering) નીચેનામાંથી કોની સાથે સંકળાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo