નિસ્યંદન (Distillation) ની વ્યાખ્યા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) નિસ્યંદન એ મિશ્રણના ઘટકોને તેમના ઉત્કલનબિંદુઓમાં રહેલા તફાવતના આધારે અલગ કરવાની એક પદ્ધતિ છે. આ પ્રક્રિયામાં પ્રવાહીને ગરમ કરીને તેની બાષ્પ બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ બાષ્પને ઠંડી પાડીને ફરીથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

Explore More

Similar Questions

જે પદાર્થોનું ઉર્ધ્વપાતન (sublime) થાય છે,તેમને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે શું કરવું જોઈએ?

કયા પરિબળના આધારે દ્રાવણને મંદ,સાંદ્ર અથવા સંતૃપ્ત કહેવામાં આવે છે?

દ્રાવણ,નિલંબન અને કલિલનું નીચેના મુદ્દાઓને આધારે તુલના કરો:
$(a)$ સ્થિરતા
$(b)$ ગાળણક્ષમતા
$(c)$ ટિન્ડલ અસર

જ્યારે સંતૃપ્ત દ્રાવણને ઠંડું પાડવામાં આવે ત્યારે શું થાય છે?

જ્યારે નીચેની પ્રક્રિયાઓ થાય ત્યારે તમારા અવલોકનો લખો:
$(a)$ ખાંડના જલીય દ્રાવણને સૂકું થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે.
$(b)$ $60^\circ C$ તાપમાને તૈયાર કરેલા પોટેશિયમ ક્લોરાઈડના સંતૃપ્ત દ્રાવણને ઓરડાના તાપમાને ઠંડું પાડવામાં આવે છે.
$(c)$ લોખંડના વહેર અને સલ્ફરના પાવડરના મિશ્રણને સખત ગરમ કરવામાં આવે છે.
$(d)$ કલીલ દ્રાવણમાંથી પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે છે.
$(e)$ લોખંડ અને સલ્ફરના મિશ્રણમાં $Dil. HCl$ ઉમેરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo