સેન્દ્રિય ખેતી (Organic farming) શબ્દને વ્યાખ્યાયિત કરો. તેના ચાર ફાયદા લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સેન્દ્રિય ખેતી: ખેતીની એવી પદ્ધતિ જેમાં રાસાયણિક ખાતરો,નીંદણનાશકો,જંતુનાશકો વગેરેનો ન્યૂનતમ અથવા બિલકુલ ઉપયોગ કર્યા વગર પ્રદૂષણમુક્ત વનસ્પતિજન્ય ઉત્પાદનો મેળવવામાં આવે છે,તેને સેન્દ્રિય ખેતી કહેવામાં આવે છે.
સેન્દ્રિય ખેતીના ફાયદા:
$(i)$ સેન્દ્રિય ખેતીમાં રસાયણોનો ઉપયોગ ન્યૂનતમ અથવા બિલકુલ હોતો નથી.
$(ii)$ આ ખેતીમાં જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોનું પ્રમાણ જળવાઈ રહે છે અને તેમાં વધારો થાય છે.
$(iii)$ તે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે.
$(iv)$ આ પ્રક્રિયા દ્વારા મેળવેલ ખોરાક પોષક અને પ્રદૂષણમુક્ત હોય છે.

Explore More

Similar Questions

માછલી મેળવવાની બે રીતો જણાવો.

ખેતીની પદ્ધતિઓ અને પાકનું ઉત્પાદન પર્યાવરણીય પરિસ્થિતિઓ સાથે સંબંધિત છે. સમજાવો.

અમારી સોસાયટીના દૂધવાળાએ લેક્ટોમીટર રાખવાનું શરૂ કર્યું. તેના આ પગલાની સોસાયટીના સભ્યો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી.
$(a)$ લેક્ટોમીટરનો ઉપયોગ શું છે? તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
$(b)$ દૂધવાળાના કયા મૂલ્યો આ પગલા દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચે આપેલા કોલમ $A$ અને કોલમ $B$ ને જોડો:
કોલમ $A$કોલમ $B$
$(a)$ ખેતી અને ગાડા ખેંચવા માટે વપરાતા પશુઓ$(i)$ દૂધ આપતી માદા
$(b)$ મરઘીની ભારતીય ઓલાદ$(ii)$ બ્રોઈલર
$(c)$ સાહિવાલ,લાલ સિંધી$(iii)$ ખેતીકામ માટેના પશુઓ (Draught animals)
$(d)$ દૂધાળા પશુઓ (Milch)$(iv)$ પશુઓની સ્થાનિક ઓલાદ
$(e)$ માંસ મેળવવા માટે સારી રીતે ખવડાવવામાં આવતી મરઘી$(v)$ અસીલ

બ્રોઈલર્સ અને લેયર્સમાંથી કોનો ઉપયોગ ઈંડાના ઉત્પાદન માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo